કલેક્ટરએ નડગખાદી ગામે દીપડાના હુમલાનો ભોગ બનનાર મૃતક પરિવારની મુલાકાત લીધી

સમય ક્રાંતિ ન્યૂઝ..

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાદી ગામમા આજ તા.૮/૧૧/૨૦૨૩ના રોજ વહેલી સવારે દિપડાએ એક વૃધ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતુ. જે ધટનાની જાણ ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે મૃતક પરીવારની રૂબરૂ મુલાકાત લઈ, હુમલાનો ભોગ બનનાર સ્વ.મોતીરામભાઇ લાહનુભાઇ રાઉતની અંતિમ યાત્રામા સહભાગી થયા હતા.

જિલ્લા કલેક્ટરએ નડગખાદી ગામે ધટના સ્થળની મુલાકાત લઈ, પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ પરીવારજનોને મળવા પાત્ર સહાય આપવા માટે તંત્ર સંવેદનશીલ અભિગમ સાથે પરિવારની વ્હારે છે તેમ જણાવ્યુ હતુ.ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર હોઇ, સ્થાનિક લોકોને રાત્રી કે વહેલી સવારે એકલા નહિ ફરવા બાબતે તકેદારી દાખવવા પણ કલેક્ટરએ સુચન કર્યુ હતુ.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ઉલ્લેખનીય છે કે, આ ધટનાની જાણ થતા વિધાનસભાના નાયબ દંડક વિજયભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ પણ મૃતકના પરીવારની મુલાકાત લીધી હતી.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી