સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા શહેર માંથી પસાર થતી નહેરમાં બાઇક સાથે વાળંદની દુકાન ચલાવનાર યુવક મનોજ મહાલે તણાઈ ગયો હતો.જેનો મૃતદેહ જેતવાડી નજીકથી મળી આવતા વ્યારા વિધાનસભાના ધારાસભ્ય સહિતના આગેવાનો ઘટના સ્થળે પોહચી ગયા હતા.
જેમાં મૃતદેહને ભારે જેહમત બાદ ફાયરના જવાનોએ બહાર કાઢ્યો હતો.બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પોહચી ગઈ હતી.જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી.