સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકામાં આવેલ આડદા ગામે રહેતા દિલીપ ભાઈ પિરસિંગ ભાઈ પાડવી ના ઘરમાં અચાનક રાત્રિ ના 10 વાગ્યે ની આસપાસ આગ લાગી ગઈ હતી
જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ઘર બળીને રાખ થઈ ગયું હતું જેમાં 35 હજાર જેટલું નુકશાન થયું હોવાની વિગત પરિવાર દ્વારા આંકવામાં આવી છે આ આગમાં કોઈ જાનહાનિ ના થઈ નથી પણ પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો ચોક્કસ થી આવ્યો છે ત્યારે સહાઈ ચૂકવા આવે તેવી માંગ કરાઇ છે…
સમાચારનો વીડિયો જોવા..