સમય ક્રાંતિ ન્યૂઝ..
વાલોડ ગામમાં તસ્કરોએ નવો કિમ્યો અપનાવી દુધાળા પશુ ઓની તસ્કરી શરી કરી દેતા પશુ પાલકો માં ચિંતા જોવા મળી છે ત્યારે રાત્રે 3 ભેંસ અને એક પાડા ની ચોરી અંગે વાલોડ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઇ છે
તાપી જિલ્લામાં વાલોડ ગામમાં ડોડીયા ફળિયામાં રહેતા રણજીતશિહ પરમાર ના તબેલા માંથી ત્રણ ભેંસ અને એક પાડા ની તસ્કરો દ્વારા ચોરી કરી ફરાર થઈ જતાં પશુ પાલક ના માથે આભ તુટી પડયો હતો તો અન્ય પશુ પાલકો ની ચિંતામાં વધારો થયો છે બનાવને પગલે પશુપાલકે વાલોડ પોલીસ મથકે જાણ કરી તાપસ ની માગ કરી છે જેની વિગત 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..