મહારાષ્ટ્રમાં અનામત આંદોલન: એનસીપી વડા શરદ પવારના કાફલા પર પથ્થરમારાની ઘટના સામે આવી

સમય ક્રાંતિ ન્યૂઝ..

એનસીપી અધ્યક્ષ અંતરવાલી ગામથી નીકળી રહ્યા હતા, ત્યારે પોલીસની સુરક્ષા વચ્ચે આ ઘટના બની. પથ્થરમારામાં પોલીસની ગાડીનો પાછળનો કાંચ તૂટી ગયો હતો

હારાષ્ટ્રના જાલના (Jalna) જિલ્લામાં હિંસા રોકાવાનું નામ લેતી નથી. હવે એનસીપીના વડા શરદ પવાર (Sharad Pawar) ના કાફલા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે એનસીપી અધ્યક્ષ અંતરવાલી ગામથી નીકળી રહ્યા હતા. 

પોલીસની સુરક્ષા વચ્ચે પથ્થરમારો  

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ખરેખર તો શુક્રવારે રેલી બાદ શનિવારે સવારે જાલના શહેરમાં દેખાવકારોઅ ને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. તેમાં સંભાજીનગર ગ્રામીણ પોલીસની ટીમ પર પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસ ટીમ શરદ પવાર સાથે કાફલામાં હતી. તે સમયે જ પથ્થરમારની ઘટના બની હતી. 

પોલીસની ગાડીનો કાંચ તૂટ્યો 

પથ્થરમારામાં પોલીસની ગાડીનો પાછળનો કાંચ તૂટી ગયો હતો. ગ્રામીણ પોલીસ દળના ડીએસપી દેવદત્ત ભાવરની કારમાં પણ તોડફોડ કરાઈ હતી. મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા અનામતની માગ અંગે શુક્રવારે હિંસા ભડકી હતી. પોલીસના જણાવ્યાનુસાર હિંસામાં આશરે 40 પોલીસકર્મી અને અમુક અન્ય લોકો ઘવાયા હતા. 

Related Posts
120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે થઈ મોટી સમજૂતી, બંને દેશના સૈનિકો LACથી પીછેહઠ કરી શકશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થવા Read more

ગુજરાતમાં હજુ પણ આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાનો Read more

20 ફ્લાઈટ્સનું ઈમરજન્સી લેન્ડિંગ, કેન્દ્રએ DGCA ચીફને પદથી હટાવ્યા

સમય ક્રાંતિ ન્યૂઝ.. દેશભરની વિવિધ એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા ઘણા દિવસોથી ચાલી રહી છે. રવિવારે પણ અનેક Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી