તાપીમાં આદિવાસીઓ પોતાની આગવી પરંપરા અનુસાર દિવાળીની ઉજવણી કરે છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં આજે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તાપી જિલ્લામાં દિવાળીનો તહેવાર ધામ ધૂમથી ઉજવવામાં આવે છે . ત્યારે તાપી જિલ્લો આદિવાસી બહુલક વસતિ ધરાવતો હોવાથી ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો આદીવાસી સમાજ હજુ પણ એક પોતાની આગવી પરંપરા અનુસાર દિવાળી તહેવારની ઉજવણી કરી રહ્યો છે.

આદિવાસીઓ માટે દિવાળી એક અનોખો તહેવાર
આદિવાસીઓનું જીવન સામાન્ય રીતે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલું હોવાથી ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીમાં કરેલો પાક પાકીને તૈયાર થઈ જતો હોય છે. આ નવા પાકેલા પાકને ખુશીથી અને માહાત્મ્યનું ગુણગાન કરતા કરતા આ ઉત્સવ આદિવાસીઓ દ્વારા દિવાળીના દિવસે ઉજવવામાં આવતો હોય છે. આજે તાપી જિલ્લા ના ગામોમાં આદિવાસીઓ દ્વારા પરંપરાને ઉજાગર કરતા અનોખી રીતે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી