સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા વાલોડ તાલુકા પંચાયત ના ત્રણ કોંગ્રેસ ના સભ્યો પક્ષ છોડી ભાજપ માં જોડાયા છે જેમાં તાલુકા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા તરુણ પટેલ
અને બીજા બે સભ્યો સતીશ કોંકણી અને જોસેફ ગામીત ભાજપમાં જોડાયા હતા તેમને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભાજપ નો ખેસ પેહરાવી આવકારવામાં આવ્યા હતા જે માહિતી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા બુધવારના રોજ 6 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..