ઔદ્યોગિક તાલીમ સંસ્થા,વ્યારા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

અંદાજીત ૧૩૨ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

તાપી… તાપી જિલ્લાના વ્યારા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા,વ્યારા ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરતી મેળામાં ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ, ઉકાઈએ ભાગ લીધેલ હતો.


આ ભરતી મેળામાં વિવિધ ટ્રેડ માટે ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૫૦ થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો અને અંદાજીત ૧૩૨ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી.આ ભરતી મેળાનું સુચારું આયોજન આચાર્યશ્રી એમ.એસ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એપ્રેન્ટીસ ટીમ દ્વારા કરવામાં આવેલ હતું..

Related Posts
સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

વ્યારાથી સોનગઢ વાયા અગાસવાણની બસને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ લીલી ઝંડી આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. સોનગઢના અગાસવાણ ગામ ખાતે ગત રોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે નવી લોકલ બસને રૂટ ઉપર લીલી Read more

અમદાવાદના છારોડી SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ઈન્ફર્મેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪માં સુરત સુપર કિંગ્સ બની ચેમ્પિયન

સમય ક્રાંતિ ન્યૂઝ.. માહિતી ખાતાના ૪ ઝોનની ટીમો વચ્ચે યોજાઈ હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલ મેચમાં સુરત સુપર કિંગ્સે શ્રેષ્ઠ પ્રદર્શન Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી