સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના એક ગામની એક 14 વર્ષીય સગીરા ને લગ્ન ની લાલચ આપી અપહરણ કરનાર સામે ગુનો દાખલ કર્યો છે
જેમાં પોલીસે પરિવારના સભ્યની ફરિયાદ ના આધારે નીરજ નામના આરોપીએ સગીરાને પરિવારના વાલી પણા માંથી અપહરણ કરી લઈ ગયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની માહિતી મંગળ વારના સાજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા..