સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ઘઉંના પાકનું ખેતર કર્યું હતું ખેડૂતે જે પાક તૈયાર થઈ જતાં કોઈક અજાણ્યા ઈસમો દ્વારા દીવાસળી અને અગરબત્તી દોરી બાંધી આગ લગાવી દીધી હતી
જેમાં 5 ક્વિન્ટલ જેટલા ઘઉં બડી ને રાખ થઈ ગયા હતા જેની ફરીયાદ ખેડૂત પરેશ ભાઈ પટેલ એ નિઝર પોલીસને કરી આરોપીને પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેની માહિતી રવિવારના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા..