સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એસ ઓ જી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉચ્છલ ત્રણ રસ્તા નજીક થી દારૂ ના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી નીલેશ માવચી ને ઝડપી લીધો છે
જે આરોપી સામે બારડોલી રૂરલ પોલીસ મથકે પ્રોહી અંગે ગુનો દાખલ હતો અને છેલ્લા 10 માસ થી ફરાર હોય જેને પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઝડપી પાડયો હતો જિલ્લા એસ ઓ જી ઓફિસે લઈ આવી તેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી રવિવાર ના સાજે 4 વાગ્યે મળી હતી..
સમાચારનો વીડિયો જોવા..