સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા માં કુકરમુંડા તાલુકાના મોરબા ગામે એક સુમુલ ડેરી નું દૂધ નું ટેન્કરના ચાલકને જોકુ આવી જતા ટેન્કર ઘર ના આગળના ભાગ માં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો
જેમાં વાદગ્યા ભાઈ વળવી નું કાચા મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો જોકે સદનસીબે જાનહની ટળી હતી પરંતુ પરિવારને આર્થિક નુકસાન થયું હતું જેની માહિતી ગુરુવાર ના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા..