સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ ને મળેલી બાતમી ના આધારે વાલોડ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી વિકી રાજેશ પટેલ ને આસ્મા ગામેથી ઝડપી લીધો
હતો જે આરોપી ને એલસીબી ખાતે લાવી જરૂરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જેને વાલોડ પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી જે માહિતી ગુરુવારના રોજ 1.30 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..