સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના બાલપુર પાટિયા નજીક થી પસાર થતા રસ્તા પર એક ટ્રક ના ચાલકે સામે થી આવતા વાહનને બચાવા જતાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો
જેને લઇ ટ્રક રોડ ની સાઈડ માં આવેલ એક આંબાવાડી માં ઘુસી ગઈ હતી જેમાં ચાલકને સામન્ય ઇજા ઓ પોહચી હતી જે બનાવની વિગત શુક્રવારે સાંજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. .