સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના જેટકો વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જિલ્લા ના શ્રમ અધિકારી અને જેટકો ના કાર્યપાલક ઈજનેર ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી
જેમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા પગાર ના મુદ્દે આવેદનપત્ર આપી અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરી હતી જેની માહિતી 2 કલાકે આપવામાં આવી હતી