સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા મહિલા પોલીસ વિભાગ દ્વારા એસટી બસ ડેપો અને એસટી બસ માં મુસાફરી કરતા મહિલાઓ સાથે જાતીય સતામણી ,ચેઈન સ્નેચિંગ સહિતના વિવિધ ગુના ઓ બનતા હોઈ છે
જે ગુનાઓ અટકાવવા અને આરોપીઓ ને ઝડપી પાડવામાં મહિલા પોલીસ દ્વારા ખાનગી કપડાં પેહરી ડેપો પર નજર રાખી તેમજ બસ માં મુસાફરી કરવામાં આવી હતી જેની માહિતી 4 કલાકની આસપાસ મળી હતી