પાટીલનો વિરોધ, ભાજપના લોકાર્પણ કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી; ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવાની કરી માંગ

સમય ક્રાંતિ ન્યૂઝ..

દ્વારકાના જામખંભાળિયામાં દ્વારકેશ કમલમનું લોકાર્પણ કરવા માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પહોંચ્યા હતા. આ દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા પાટીલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજે કાળી પટ્ટી લઇને પાટીલનો વિરોધ કર્યો હતો.

રૂપાલાને હટાવવાની માંગ બીજી કોઈ વાત નહિ..

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જામ ખંભાળિયામાં દ્વારકેશ કમલમના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને સુત્રોચ્ચાર કરીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી.

ભાજપના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખુરશીઓ ઉછાળવામાં આવતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે વધારે મહેનત કરવી પડી હતી અને જેમ તેમ કરીને મામલો થાળે પાડી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ક્ષત્રિય સમાજનો વિરોધને જોતા પોલીસે વિરોધ કરતા લોકોને બહાર કાઢ્યા હતા અને દોરી બાંધીને બેરિકેડિંગ કરી નાખ્યું હતું.

Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી