સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના વેલદા ટાંકી નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં કાર ચાલકને નુકશાન થયું હતું.
ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું.જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી.