સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના બોરઠા ગામે બેકાબૂ ટેમ્પા એ એક બાઈક ને ટક્કર મારી દેતાં બાઈક ચાલક રોડ પર પટકાતા શરીરે તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેને લઇ તેનુ મોત નિપજ્યું છે..
નિઝર તાલુકાના નવલપુર બોરઠાં ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ટેમ્પા ના ચાલકે બાઈક ને અડફેટે લીધી હતી જેમાં બાઈક પર સવાર કાંતિલાલ ભાઈ ગાવીત નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું બનાવને પગલે પોલીસે ટેમ્પા ના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની વિગત સાંજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..