ઉકાઈ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા ચકચાર.

સમય ક્રાંતિ ન્યૂઝ..

સોનગઢ ઉકાઈ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતો ધોરણ 10 નો વિદ્યાર્થી એ પોતાની હોસ્ટેલ માં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા પોલીસે તાપસ શરૂ કરી હતી

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલમાં અગમ્યકારણોસર ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિવેકકુમાર ગામીત એ હોસ્ટેલના રૂમમાં આવેલ પંખા સાથે દોરી બંધી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.જે વિદ્યાર્થી કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ ગામનો હોઈ જેના પરિવારને જાણ કરવામાં આવી હતી.બનાવને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જે માહિતી 1 કલાકે મળી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી