સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના ખેરવાડા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક અજાણ્યા ટ્રકે પગપાળા ચાલતા યુવક મહેશ ભાઈ વસાવા ને પાછળ ના ભાગે થી ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો
જેમાં યુવક નું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે બનાવને લઈ પોલીસે ટ્રક ના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી..