સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉકાઈના લાલ ટેકરી વિસ્તારમાં બે ઈસમો બાઇક પર જતા હતા,ત્યારે અકસ્માત થયો હતો.જેમાં એક ઈસમ ઝંખવાવ પોલીસ મથકના પોલીસ કર્મચારી પર હુમલો કરી નાશી છૂટ્યો હતો.
જે આરોપી અકસ્માતમાં મળી આવતા ઉકાઈ પોલીસે વોન્ટેડ આરોપી શાહરૂખ હનીફ મુલતાની રહે,ઝંખવાવ તેઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 2 કલાકે મળી હતી.