સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના ભાજપ ના બારડોલી બેઠક ના ઉમેદવાર પરભુ વસાવા નું એફબી એકાઉન્ટ કોઈક એ હેક કરતા પોલીસ માં ફરિયાદ આપતા માહિતી અપાઈ હતી
તો બીજી તરફ કોંગ્રેસ ના ઉમેદવાર ને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી જે પ્રતિક્રિયા બુધવારના રોજ 4 કલાકે આપવામાં આવી હતી