સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ શહેરના એક વિસ્તારમાં રહેતા યુવક સાથે શોષિયલ મીડિયાના માધ્યમ વડે દોસ્તી કરી અશ્લીલ વિડિયો બનાવી મહિલાએ વાયરલ કરવાની ધમકી આપી અલગ અલગ પ્રકારે રૂપિયા પડાવ્યા હતા.
જેમાં યુવક સાથે કુલ 4 લાખ 18 હજાર 500 રૂપિયાની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી.જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.જે માહિતી 6 કલાકે મળી હતી.