સમય ક્રાંતિ ન્યૂઝ..
ડોલવણ તાલુકાના ઘાણી ગામના કોળાના વ્યવસાય સાથે સંકળાયેલા વિશાલશીહ પરમાર ને કોળાના ફોટો મોકલી સોદો કર્યો હતો
જેમાં હેમંત નામના વ્યક્તિએ ફોટો મોકલાવેલ ત્યાર બાદ અવર નવર ફોન પે સહિત 1 લાખ 20 હજાર રૂપિયા આપ્યા હોવા છતાં કોળાની ગાડી નહિ આવતા આખરે છેતરાયા હોવાનું અહેસાસ થતાં ડોલવણ પોલીસ મથકે વિશાલ શીહે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે..
સમાચારનો વીડિયો જોવા..