સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ તાલુકા ના દૌણ ગામ જતા માર્ગ પર મોપેડ ચાલક ને અકસ્માત નડ્યો હતો જેમાં મોપેડ ના સ્ટેરીંગ પર નો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તબ્બકે બહાર આવ્યું હતું
જેમાં દૌણ ગામ ના સુમનભાઈ હરજીભાઈ નું મોત નીપજ્યું હતું જે માહિતી શુક્રવારના રોજ 12.30 કલાકે મળી હતી
સમાચારનો વીડિયો જોવા માટે..