સમય ક્રાંતિ ન્યૂઝ
બંગાળના સીએમ મમતા બેનર્જી પોતાના ઘરમાં પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સીએમ મમતા બેનર્જી ઘાયલ છે. ટીએમસીએ તેના X હેન્ડલ પર આ માહિતી આપી છે.
TMCએ લખ્યું છે કે અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો. સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેમના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. તેને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.તો બીજી તરફ પોલીસે પણ તાપસ તેજ કરી છે અને સુ મુખ્ય મંત્રીને કોઈક ધક્કો માર્યો કે સુ તે સિવાય અલગ અલગમાં તાપસ શરૂ કરી છે તો હાલ મુખ્ય મંત્રીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે..