સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ તાલુકા ના અલગ અલગ ગામો માં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસ ની વિચારધારા ધરાવતા સરપંચ અને આપ ના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા હતા
જેમાં બેડવાણ ખડકા અને આમલી ગામના સરપંચ તેમજ વાડી ભેંસરોટ અને વડદા ગામના આપ પાર્ટીનાં આગેવાનો એ ભાજપ નો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા જે માહિતી ગુરુવારના રોજ 2.30 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા..