સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના પોલીસ વિભાગ દ્વારા આગામી લોકસભા ની ચૂંટણી ને ધ્યાને લઈ સુરક્ષા જવાનો દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું
જેમાં ડોગ સ્કોવડ , જિલ્લા એસઓજી સહિતના પોલીસ કર્મચારી અને અધિકારીઓ હાજર રહ્યા હતા જે ચેકીંગ શુક્રવાર ના રોજ 5 કલાક ની આસપાસ કરવામાં આવ્યું હતું