Facebook-Instagram Down: ફેસબુક, ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ મુશ્કેલીમાં

સમય ક્રાંતિ ન્યૂઝ..

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવારે રાત્રે (5 ફેબ્રુઆરી 2024) અચાનક બંધ થઈ ગયા. યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અચાનક લોગ આઉટ થઈ રહ્યા છે.જેને લઇ યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે

યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓટોમેટિક લોગઆઉટ થઈ રહ્યા છે. તો ઈન્સ્ટાગ્રામ પર રિલ્સના ઓપ્શન પર ક્લિક કરતા યુઝર્સ રિલ્સ જોઈ શકે છે. જોકે મેસેજ મોકલવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે યુઝર્સને ફેસબુક એકાઉન્ટ લોગઆઉટ થયા છે. જેને લોગીન કરતા એરર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે થઈ મોટી સમજૂતી, બંને દેશના સૈનિકો LACથી પીછેહઠ કરી શકશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થવા Read more

ગુજરાતમાં હજુ પણ આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી આફત યથાવત રહેવાનો Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી