વાસદા નેશનલ પાર્કને અડીને આવેલ તાડપાડાના વાસના ગોડાઉનમાં આગ

સમય ક્રાંતિ ન્યૂઝ..

વાસદા તાલુકામા આવેલ નેશનલ પાર્ક નજીક અચાનક લાગેલ આગ અગે જાણકારી મળતા ઘટનાસ્થળે પહોચેલ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો. જા કે, તે પહેલા ગોડાઉનમાં રખાયેલ વાસનો એક જથ્થો બળીને ખાક થઇ ગયો હતો.

આ અગે વાસદા પોલીસને જાણ કરાતા, પોલીસે આ અગે તપાસ શરૂ કરી છે.
વાસદાના તાડપાડા સ્થિત વાસના ગોડાઉનમાં લાગેલ આગની જાણકારી મળતા બીલીમોરા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી, અને આગ ગોડાઉનમાં રહેલ વાસના અન્ય ઢગલાઓ સુધી પહોચે તે પહેલા આગ પર કાબુ મેળવી લીધો હતો.વાસદા નેશનલ પાર્કમા અનેક ­જાતિના જંગલી પશુ-પક્ષીઅો વસવાટ કરે છે. ત્યારે જા વાસના ગોડાઉનમા લાગેલ આ આગ નેશનલ પાર્ક સુધી પહોચી હોત તો, નેશનલ પાર્કમા વસતા વન્ય પશુ-પખીઅો માટે તે આફતરૂપ બની રહી હોત. હાલમા તો નેશનલ પાર્ક નજીક વાસના ગોડાઉનની પરવાનગી બાબતે વનવિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ હવે નકલી કોર્ટ પકડાઈ; સિટી સિવિલ કોર્ટની સામે ફૂટ્યો ભાંડો

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમદાવાદમાં નકલી કોર્ટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યક્તિએ આર્બિટ્રેટર બનીને અનેક Read more

120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત ‘દાના’, સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત

સમય ક્રાંતિ ન્યૂઝ.. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું Read more

સોનગઢ તાલુકાના પાથરડા ગામથી પસાર થતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાથરડા ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજિત 30 થી 35 વર્ષના અજાણ્યા પુરુષની લાશ Read more

તાપી જિલ્લાના વાલોડ ગામેથી 22 વર્ષીય યુવતી ગુમ થતાં ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતા ફારૂકભાઈ નિજામુદીન મિર્ઝા ની 22 વર્ષીય પુત્રી સીમાબાનુ ઘરે થી કંઈક કહ્યા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી