સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બામણામાળદૂર ગામે રહેતા પશુપાલક જગુભાઈ ગામીતના ઘરની પાછળ આવેલ કોઢારમાં અચાનક આગ લાગી ગઈ હતી.
બનાવની જાણ પશુપાલક અને ગ્રામજનોને થતાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો,અને આગ કાબુમાં લેવામાં આવી હતી.જેમાં પશુપાલકને આર્થિક નુકશાન થયું હતું.જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી.