સમય ક્રાંતિ ન્યૂઝ..
નિઝર તાલુકાના પીપલોદ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બળદ ગાડામાં બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાયો થયો હતો
જેમાં બાઈક ચાલક ચેતન પટેલ નું મોત નિપજ્યું છે જ્યારે બાઈક ના પાછળ બેસેલ અને બળદગાડા ના ચાલકને ઈજો ઓ પોહચી હતી બનાવને પગલે પોલીસે બાઈક ના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની વિગત સોમવારના 6 કલાકે પ્રાપ્ત થઈ હતી..