આગામી તા.13મી માર્ચના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રી તાપી જિલ્લાની મુલાકાતે

કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને અનુલક્ષીને કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

સુરક્ષા, પાર્કિંગ વગેરે આયોજનને લઇ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચાની સાથે જરૂરી સુચનો કર્યા

સમય ક્રાંતિ ન્યૂઝ..

આગામી તા.13મી માર્ચ રોજ ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના હરિપુર ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન કાર્યક્રમમાં પધારનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કાર્યક્રમના સુચારું આયોજન અંગે બેઠક યોજાઈ હતી.


જેમાં કલેક્ટરશ્રીએ રાજ્યપાલશ્રીના કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યા હતા. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સુરક્ષા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, ટ્રાફીક નિયમન, વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથેની ચર્ચાઓ સહિત કેટલીક જરૂરી સુચના આપી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી