સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉચ્છલ પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે બેડકીનાકા ચેક પોસ્ટ નજીક થી એક બાઈક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપી જીતેન્દ્ર મહાનુભાવ ને ઝડપી લીધો છે
જેમાં પોલીસે 28 બોટલ વિદેશી દારૂ નો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી મંગળ વાર ના સાજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..