સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના સીધા માર્ગ દર્શન હેઠળ ચુસ્ત આચાર સંહિતાનું પાલન કરવા નું શરુ કરી દેવામાં આવ્યું છે
જેમાં લોકસભાની ચૂંટણી ની તારીખો જાહેર થતાં ચુસ્ત આચાર સંહિતાની અમલવારી ને લઈ વ્યારા તાલુકા અને નગર સહિત જિલ્લાના તમામ જાહેર સ્થળો પર લગાવામાં આવેલ રાજકીય બેનરો અને ભિત ચિત્રો ઉતરી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેની માહિતી રવિવાર ના સાજે 4 વાગ્યે ની આસપાસ મળી હતી…
સમાચારનો વીડિયો જોવા..