સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના શાહપોર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠક ના ભાજપ ના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ની ઉમેદવારી ખેંચવા ની માંગ સાથે
સૂત્રોચ્ચાર કરી બેનર લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો બાદ માં ગામ ના સીમાડે રૂપાલા ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું