સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સોનગઢ પોલીસ મથક માં ફરજ બજાવતા અનિલભાઈ રામચંદ્રભાઈ ને મળેલી બાતમી ના આધારે ઉકાઈ રોડ નજીકથી બે આરોપીઓને ઝડપી લીધા છે
તેઓ દ્વારા છ વર્ષ અગાઉ ચર્ચ માંથી પાવર એમપ્લીફાયર અને કોલેક્ષ માઇક્રોફોન ની ચોરી કરવામાં આવી હતી જે મુદ્દામાલ રીકવર કરી પોલીસે અશોક લલ્લુ ગામીત અને સુરેશ દિનેશ ગામીત ને ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી 4.30 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા.