સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દૌણ ગામના લિસ્ટેડ બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.જેમાં બુટલેગર ભિમસિંગ ઉર્ફ ગીંબિયા શરદિયા ગામીત વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવતા લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસ દ્વારા લોકસભાની ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ અને કાયદાનો ભંગ નહિ થાયએ માટે કાર્યવાહી કરી છે.જે અંગે ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા માહિતી અપાઈ હતી.