સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા માહિતી ખાતામાં ફરજ બજાવતા અધિકારી નૈનેશ ભાંભોર આત્મહત્યા કરવા જતાં હોવાનું સ્ટેટ્સ મૂક્યું હતું.જેમાં કેટલાક અધિકારી અને ખોટા પત્રકારો હેરાનગતી કરતા હોવાનું જણાવી આત્મહત્યા કરવા જતાં હોવાનું કહી નીકળી ગયા હતા.
બનાવને લઇ જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.અને અધિકારીને ડોલવણ ગામેથી ઝડપી લઈ પોલીસ ભવનમાં રજૂ કરાયા હતા.જેમાં કાર્યવાહી બાદ વધુ વિગત બહાર આવવાની શક્યતા રહી હતી.જે માહિતી 4 કલાકની આસપાસ મળી હતી.