વાલોડ કોસંબીયા ગામે હત્યા કરનારા આરોપી ને ઝડપી લીધો જમીન વેચવા બાબતે હત્યા કરી

સમય ક્રાંતિ ન્યૂઝ..તાપી જિલ્લા ના વાલોડ તાલુકા ના કોસંબીયા ગામેથી આરટીઆઈ એક્તિવિસ્ત અને સામાજિક કાર્યકર ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા સમગ્ર મામલે બે આરોપી ઝડપાયા છે જેમાં જમીન વેચવા બાબતે વાત કરતા મૃતક દ્વારા જમીન નહિ વેચવા નું કહેતા મૃતક ના સબંધી અને તેના મિત્ર એ મૃતક નું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે …
તાપી જિલ્લા ના વાલોડ તાલુકા ના કુંભિયા ગામ ના રેહવાસી અને આરટીઆઈ કાર્યકર્તા તેમજ સામાજિક કાર્યકર સુધીર ચૌધરી નામ ના ઈસમ ની ગળું દબાવી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ની જાણ પોલીસ ને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં બે આરોપી ને ઝડપી લેવામાં આવતા હત્યા નું કારણ બહાર આવ્યું હતું જેમાં મૃતક અને આરોપીઓ પાર્ટી કરવા બેઠા હતા જેમાં આરોપી વિકાસ ચૌધરી દ્વારા જમીન વેચવા ની વાત કરતા મૃતક દ્વારા જમીન વેચવા નું ના કહેતા વિકાસ ચૌધરી ત્યાં થી નીકળી ગયા હતા અને સબંધી જયેશ ચૌધરી ગમછા વડે મૃતક નું ગળું દબાવી દઈ હત્યા કરી હતી બાદમાં મિત્ર વિકાસ ચૌધરી ને બોલાવ્યા બાદ લાશ ને અવાવરૂ જગ્યા પર મૂકી જઈ નાસી છૂટયા હતા બાદમાં તપાસ દરમ્યાન બંને આરોપીને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે ….

તાપી જિલ્લા ના વાલોડ તાલુકા ના કોસંબીયા ગામેથી આરટીઆઈ એક્તિવિસ્ત અને સામાજિક કાર્યકર ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા સમગ્ર મામલે બે આરોપી ઝડપાયા છે જેમાં જમીન વેચવા બાબતે વાત કરતા મૃતક દ્વારા જમીન નહિ વેચવા નું કહેતા મૃતક ના સબંધી અને તેના મિત્ર એ મૃતક નું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે …તાપી જિલ્લા ના વાલોડ તાલુકા ના કુંભિયા ગામ ના રેહવાસી અને આરટીઆઈ કાર્યકર્તા તેમજ સામાજિક કાર્યકર સુધીર ચૌધરી નામ ના ઈસમ ની ગળું દબાવી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ની જાણ પોલીસ ને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં બે આરોપી ને ઝડપી લેવામાં આવતા હત્યા નું કારણ બહાર આવ્યું હતું જેમાં મૃતક અને આરોપીઓ પાર્ટી કરવા બેઠા હતા જેમાં આરોપી વિકાસ ચૌધરી દ્વારા જમીન વેચવા ની વાત કરતા મૃતક દ્વારા જમીન વેચવા નું ના કહેતા વિકાસ ચૌધરી ત્યાં થી નીકળી ગયા હતા અને સબંધી જયેશ ચૌધરી ગમછા વડે મૃતક નું ગળું દબાવી દઈ હત્યા કરી હતી બાદમાં મિત્ર વિકાસ ચૌધરી ને બોલાવ્યા બાદ લાશ ને અવાવરૂ જગ્યા પર મૂકી જઈ નાસી છૂટયા હતા બાદમાં તપાસ દરમ્યાન બંને આરોપીને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે ….

Related Posts
પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન.કૃ. યુ. વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી Read more

WhatsApp Group Join Now
Instagram Page Join Now
ફિટ રહો, તંદુરસ્ત રહો: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે વ્યારામાં દોડ સ્પર્ધાનું આયોજન

સમય ક્રાંતિ ન્યૂઝ.. જિલ્લા કક્ષાની મીની મેરેથોન દોડ તેમજ રસ્સા ખેંચનું આજે સાંજે સાયજી ગ્રાઉન્ડ ખાતે ફ્લેગ ઓફ તાપી જિલ્લામાં Read more

તમાકુ મુક્ત શાળા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાના કમલછોડ ખાતે ગત રોજ જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા Read more

કેનેડામાં થાંભલા સાથે અથડાયા બાદ ટેસ્લા સળગી, 3 ગુજરાતી સહિત 4 ભારતીય બળીને ભડથું થયા

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી