સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારામાં રહેતા ફરિયાદી દ્વારા વ્યારા નામદાર કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ આરોપી રાઇન મોહમંદ યુસુફ મોહમંદ ઇસ્માઇલ વિરૂદ્ધ કરેલ હતો.
જે કેસમાં ફરિયાદીના વકીલ સમીર પંચોલીની રજૂઆતને ધ્યાને લઇ નામદાર કોર્ટ દ્વારા આરોપીને ગુનેગાર ઠેરવી 18 માસની સાદી કેદ અને 45 હજારના દંડની સજાનો હુકમ કરાયો છે.અને આરોપી દંડની રકમ જમા કરાવેતો ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જે માહિતી 5 કલાકે મળી હતી.