સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના સેવાસદન ખાતેથી બારડોલી લોકસભા બેઠક માટે અલગ અલગ પક્ષ દ્વારા ઉમેદવારી પત્ર લઈ જવામાં આવ્યા હતા
જેમાં ૦૬ બીજેપી, ૦૪ ભારતિય આદિવાસી પાર્ટી, ૦૧ કોંગ્રેશ, ૦૧ બહુજન સમાજ પક્ષ અને ૦૧ અપક્ષ આમ કુલ 13 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હોવાની માહિતી 5 કલાકે મળી હતી