સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા તાલુકાના જેસીગપુરા ગામે આવેલ મરણ જનારાં ના માસા ના ખેતર માં 24 વર્ષીય આકાશ ભાઈ હસમુખ ભાઈ ચૌધરી કામ કરતા હોય ત્યારે તેને અચાનક ખેંચ આવતા 108 નો સંપર્ક કર્યો હતો
જ્યાં ફરજ પરના ડોકટર દ્વાર તેમનું મોત નિપજ્યું હોવાનું પરિવારને કહેતા પોલીસે ફરિયાદી મેહુલ ભાઈ ની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી ગુરુવારના સાજે 6 વાગ્યે પ્રાપ્ત થઈ હતી..
સમાચારનો વીડિયો જોવા..