ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 32 વર્ષ ફેરફાર

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચારને બદલે પાંચ ટેસ્ટ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. પર્થ આ વર્ષે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચની યજમાની કરશે. નોંધનીય છે કે, પ્રથમ વખત આ ટ્રોફી 1991-92માં બંને દેશો વચ્ચે શરૂ થઈ હતી. ત્યારથી 4-4 મેચોની શ્રેણી તરીકે રમવામાં આવતી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા 2024-25 ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. 1991-92 પછી પ્રથમ વાર પાંચ ટેસ્ટની શ્રેણીમાં ટકરાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટર પર લખ્યું કે, આ એક મોટી શ્રેણી હશે. સંપૂર્ણ સિઝનનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રથમ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાઈ શકે છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
શું ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમશે? કોચ ગંભીરે આપ્યો જવાબ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને બેંગ્લોરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ Read more

સરફરાઝ-પંત આઉટ થયા ને ગેમ પલટાઈ, 54 રનમાં 7 વિકેટઃ ન્યુઝીલેન્ડને આપ્યો માત્ર આટલો ટાર્ગેટ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરિઝની બેંગ્લુરુમાં રમાઈ રહેલી પહેલી મેચમાં સરફરાઝ ખાનની સદી અને ઋષભ પંતના લડાયક 99 રન Read more

ભારત-ન્યુઝીલેન્ડ બેંગ્લુરુ ટેસ્ટનો પહેલો દિવસ વરસાદમાં ધોવાયો, મેચ રદ્દ થાય તો શું થશે?

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સિરિઝની પહેલી મેચ આજે Read more

T20 ક્રિકેટમાં ભારતે બનાવ્યો એક ઐતિહાસિક રેકોર્ડ, સેમસને રિશાદની ઓવરમાં 5 સિક્સર ફટકારી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારતે ત્રીજી T20માં બાંગ્લાદેશને 133 રને હરાવી દીધું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શનિવારે પ્રથમ બેટિંગ કરતા Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી