સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ગત દિવસોમાં ચેકીંગ હાથ ધરાયું હતું.જેમાં ગોપાલ નમકીન ચીલી પાવડર સહિતના નમકીન માંથી નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં પેસ્ટીસાઈડની માત્રા વધુ જોવા મળતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતાં 4 લાખ 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી.