સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વ્યારા તાલુકા ના કાળા વ્યારા ખાતે તાપી કિનારે સુરત ફ્લાઇંગ સ્કવોડ અને તાપી ભૂસ્તર વિભાગે સંયુક્ત રેડ કરી હતી જેમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વ ને ત્યાં રેડ કરી હતી જેમાં એક જેસીબી મશીન તથા બે નાવડી ના માલિક કાળા વ્યારા ના સુનીલ ચૌધરી નું
જપ્ત કરાયું હતું બાદમાં એક જેસીબી અને એક ટ્રક ના માલિક નરેશ ચૌધરી રહે કાળા વ્યારા આ બંને વ્યક્તિ ના સાધનો જપ્ત કરી કાકરાપાર પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો જેમાં 70 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો જે માહિતી શુક્રવાર ના રોજ 6 કલાકે આપવામાં આવી હતી
સમાચારનો વીડિયો જોવા માટે..