વાંસદાનાં અંકલાછ ગામમાં ૧૯ યુગલોનાં સમુહ લગ્ન યોજાયા

સમય ક્રાંતિ ન્યૂઝ..

વાંસદા તાલુકાનાં અંકલાછ ગામમાં ૧૯ યુગલોનાં સમૂહલગ્નનું ગજનભાઈ, નટુભાઈ, ગામનાં સરપંચ રૂપેશભાઈ ગાંવિત, રાયુભાઈએ આયોજન કર્યું હતું. સમૂહલગ્નમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા વાંસદા તાલુકા પંચાયતનાં માજી શાસક પક્ષનાં નેતા બીપીન માહલા સહ પરિવાર હાજરી આપી દરેક યુગલને બેડા અને દરેક બહેનોને સહ પ્રેમ સાડી ભેટ આપી બીપીન માહલાએ પરિવાર સાથે કન્યાદાન કર્યું એમાં બીપીન માહલાએ કહયું કે જીવનમાં આજે આગળ વધવું હોય

WhatsApp Group Join Now
Instagram Page Join Now

તો ખોટા ખર્ચાઓ દેખા દેખી ન કરવી જોઈએ કારણ કે આપણે આજે જોઈએ છે કે મોટા ભાગની બચાવેલી મૂડી આપણે લગ્નમાં વાપરી નાંખીયે છે અને લગ્નમાં આજુબાજુ પડોશી પરથી ઉછીનાં પૈસા લઈએ છે કોઈ વખત આપણે વ્યાજ પર પણ પૈસા લઈએ છીએ લગ્ન પતી જાય પછી આ રકમ આપણે આપવામાં ઘણી મુશ્કેલી પડે છે.જેથી આપણે આગેવાનો ભેગા મળીને સમૂહ લગ્નનું ખાસ આયોજન કરવું જોઈએ અને દરેક વડીલો સાથે ભેગા મળીને આ વિશે ચર્ચા વિચારણા પણ કરવી જોઈએ કારણ કે હવે ચાંદલા વિધિ અને ઘર બેઠક હોય એમાં પણ ઘણો ખર્ચો થાય છે. એના વિશે પણ ચર્ચા વિચારણા કરી ચા પાણીમાં પતી જાય એવી ગોઠવણ કરવી જોઈએ અને દરેક ગામોમાં કોઈ સમૂહ લગ્ન કરવા માંગતા હોય અને મારી કઈ જરૂરિયાત હોય તો મને જાણ કરશોજી હું તેને જરૂરથી મદદ કરીશ. આ સમૂહ લગ્નમાં પધારેલા મહેશભાઈ, આજુબાજુ ગામનાં આગેવાનો ભાઈઓ-બહેનો પધાર્યા હતા.

Related Posts
સુરતની યશકલગીમાં ઉમેરો, હવે આ ક્ષેત્રે બન્યું નંબર-1, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત Read more

તાપી મનરેગા લોકપાલ તરીકે પદભાર સંભાળ્યો

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભારત સરકારની મનરેગા યોજનાના છેવાડાના ગરીબ લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે માટે કામ કરવું છે. : Read more

અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર બોરડના અધ્યક્ષ સ્થાને ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. આગામી તા.26 ઓકટોબર, શનિવારના રોજ સાંજે ફ્રીડમ રન તથા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા મથક Read more

PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાતના વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી