સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા પોલીસ ટીમના માણસો ને મળેલી બાતમીના આધારે ઉનાઈ નાકા નજીક થી ગેર કાયદેસર રીતે લઈ લાવતા 16 નગ પશુ ને ઉગારી લીધા છે જેમાં પાઈલોટિંગ કરતી મોટર સાયકલ સાથે
આરોપી હનીફ અને ટેમ્પા નો ચાલક ફારુક ને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે 8 લાખ 75 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે જે બાબતની માહિતી સાજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી..