સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી એલસીબી પોલીસે બાતમીના આધારે સુરતના પાલ વિસ્તાર માંથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વયના આરોપીને ઝડપી લીધો છે.
જે કિશોર વયના આરોપી સામે વ્યારા પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો.અને જે કિશોર છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ હોઈ જેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી એલસીબી પોલીસે હાથ ધરી છે.જે માહિતી 1 કલાકની આસપાસ મળી હતી.